Home /News /gujarat /

દમણઃપોલીસની ઓળખ આપી બંદૂકની અણીએ રૂ.2 કરોડની લૂંટ

દમણઃદમણમાં મુથૂટ ફાયનાન્સમાં આજે બપોરના સુમારે પોલીસની ઓળખ આપી ઘુસેલા 3 શખ્સોએ બંદૂકની અણીએ રૂ.2કરોડની લૂંટ કરતા ચકચાર મચી ગઇ છે. મોટી રકમની લૂંટને પગલે પ્રદેશભરની પોલીસ દોડતી થઇ છે.

  • Web18
  • Last Updated :
દમણઃદમણમાં મુથૂટ ફાયનાન્સમાં આજે બપોરના સુમારે પોલીસની ઓળખ આપી ઘુસેલા 3 શખ્સોએ બંદૂકની અણીએ રૂ.2કરોડની લૂંટ કરતા ચકચાર મચી ગઇ છે. મોટી રકમની લૂંટને પગલે પ્રદેશભરની પોલીસ દોડતી થઇ છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ દમણમાં સોના પર લોન આપતી મુથૂટ ફિનકોર્પ કંપનીની શાખા આવેલી છે. આજે બપોરના સુમારે કંપનીની આ ઓફિસમાં સ્કોર્પિયોમાં આવેલા 3 અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમજ પોલીસની ઓળખ આપીને લૂંટારૂઓ ઓફિસમાં પ્રવેશ્યા હતા.

ઓફિસના બે કર્મચારીઓને બંદૂકની અણીએ બંદક બનાવ્યા હતા. તેમજ એક કરોડ 31લાખનું સોનું અને દોઢ લાખ રૂપિયાની રોકડ લૂંટીને નાસી છુટ્યા હતા. જો કે ભાગતી વખતે આ લૂંટારૂઓ સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લૂંટી ગયા હતા.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, પોલીસ, બંધક, લૂંટ, લૂંટારૂ, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन