મોબાઈલની રીંગ સાથે જ ભૂમિએ લગાવી હતી 10માં માળેથી છલાંગ

અમદાવાદઃ સચિન ટાવર પરના 10મા માળેથી ગઇકાલે બપોરે મોતની છલાગ લગાવનાર આરજે કૃણાલની પત્ની ભૂમિના મોતનું રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. ત્યારે પ્રાથમિક તપાસમાં ભૂમિ દેસાઈ જોબ કરવા માટે તણાવગ્રસ્ત હોવાનો ખુલાસો થયો છે. ભૂમિના મિત્ર મિતેષ સોનીએ પોલીસને આપેલા નિવદેનમાં ખુલાસો થયો છે કે, લગ્ન બાદ કૃણાલે જોબ છોડાવી દીધી હતી. ભૂમિ દેસાઈને નવી જોબ મળી હતી,જોબના કારણે કૃણાલ-ભૂમિ વચ્ચે તકરાર ચાલતી હોવાનું બહાર આવ્યું છે.

  • News18
  • Last Updated :
  • Share this:

rj krunal

ભૂમિ દેસાઈએ 10મા માળેથી છલાગ લગાવી આપઘાત કરી લીધો છે ત્યારે રહસ્યમય મોતને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે જેમાં મોબાઇલની રીંગ સાથે જ ભૂમિએ છલાંગ લગાવી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ છેલ્લી  રિગ મીતેષની કે કૃણાલની તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.  અને એવું તે શું થયું હતું કે મોતનો કુદકો લગાવવો પડ્યો આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

જો કે આ આપઘાત કે રહસ્યમય હત્યા મામલે ભૂમિ દેસાઇનું આજે પેનલ ડોક્ટરની મદદથી પોસ્ટમોર્ટમ કરાયું હતું. જો કે પીએમ રીપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ સામે આવશે.પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પીએમ કર્યા બાદ ભૂમિના પરિવારજનોને મૃતદેહ સોપાયો હતો.
First published: