ગાંધીનગર : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17 મે ના રોજ જાહેર થશે


Updated: May 16, 2020, 11:13 PM IST
ગાંધીનગર : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17 મે ના રોજ જાહેર થશે
બોર્ડની વેબસાઇટ WWW.GSEB.ORG પર ઓનલાઇન સવારે 8 વાગ્યાથી જોઇ શકાશે

બોર્ડની વેબસાઇટ WWW.GSEB.ORG પર ઓનલાઇન સવારે 8 વાગ્યાથી જોઇ શકાશે

  • Share this:
ગાંધીનગર : વિદ્યાર્થીઓ જે પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આવતીકાલે (રવિવારે 17 મે ના રોજ) જાહેર કરાશે. બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન સવારે 8 વાગ્યાથી જોઇ શકાશે.

હાલ ફક્ત પરિણામ જોવા મળશે માર્કશીટ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે નહીં. આ તારીખની બાદમાં જાહેરાત કરાશે. 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી હતી.


આ પણ વાંચો - નાણા મંત્રીની જાહેરાત - રક્ષા ઉત્પાદનમાં FDI 49%થી વધારીને 74% કરવામાં આવીઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સ્કૂલો અને કોલેજો ક્યારે ખુલશે તે હજુ નક્કી નથી. બીજી તરફ કોરોનાની મહામારીને કારણે CBSE બોર્ડની પરીક્ષા ટળી હતી. ત્યારે CBSE બોર્ડની પરીક્ષાની નવી તારીખોની આજે જાહેરાત નથી થઇ. 18 મેએ ધોરણ 10 અને 12ના બાકીની પરીક્ષાઓની જાહેરાત થશે
First published: May 16, 2020, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading