Home /News /gujarat /અનામતમાં પણ આંતરિક હરિફાઇ

અનામતમાં પણ આંતરિક હરિફાઇ

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર અનામતની જવાળા પ્રસરી છે. પચાસથી ઓછા ટકા મેળવનારાને પ્રવેશ મળે છે અને વધુ ટકા મેળવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી.

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર અનામતની જવાળા પ્રસરી છે. પચાસથી ઓછા ટકા મેળવનારાને પ્રવેશ મળે છે અને વધુ ટકા મેળવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી.

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર અનામતની જવાળા પ્રસરી છે. પચાસથી ઓછા ટકા મેળવનારાને પ્રવેશ મળે છે અને વધુ ટકા મેળવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી. જાણીતા સમાજ શાસ્ત્રી અને ઓબીસી કમિશનનમાં વર્ષો સુધી સેવા આપનાર ગૌરાંગ જાની કહે છે કે, ઓબીસી, એસસી અને એસટીના વિદ્યાર્થીઓ ઓછા ટકાએ પ્રવેશ મેળવે છે, તે આક્ષેપમાં બહુ તથ્ય નથી જે લોકોને ગેરમાર્ગે દોરનારા છે. પીટીસીમાં તો ઓબીસી, અનુસુચિત જાતિ અને અનુસુચિત જાનજાતિના વિદ્યાર્થીઓનું મેરિટ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ કરતા ઉચું છે. અનામતના લીધે આ જ્ઞાતિઓમાં જાગૃતતા આવી છે, આંતરિક હરિફાઈ વધી છે અને તેમાં પણ ટકાવારી બહુ જ ઉંચી ગઈ છે.
First published:

Tags: અનામત માંગ, અનુસુચિત જાતિ, અમદાવાદ, આક્ષેપ, એસટી, એસસી, ઓબીસી, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પ્રવેશ, રાજ્ય સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन