Home /News /gujarat /ભરૂચઃધો.12ની વિદ્યાર્થીનીનું અપહરણ કરી રેપ,આરોપી ઝબ્બે

ભરૂચઃધો.12ની વિદ્યાર્થીનીનું અપહરણ કરી રેપ,આરોપી ઝબ્બે

ભરૂચઃ ભરૂચના સ્ટેશન રોડ પરથી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી કિશોરીનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારનાર આરોપીને ભરૂચ શહેર એ-ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે.

ભરૂચઃ ભરૂચના સ્ટેશન રોડ પરથી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી કિશોરીનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારનાર આરોપીને ભરૂચ શહેર એ-ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે.

  • Web18
  • Last Updated :
ભરૂચઃ ભરૂચના સ્ટેશન રોડ પરથી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી કિશોરીનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારનાર આરોપીને ભરૂચ શહેર એ-ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે.

ભરૂચ શહેરમા રહેતી અને શહેરની રુન્ગતા વિદ્યાલયમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય કિશોરી ગત રોજ સ્કુલના ગેટ પાસે ઉભી હતી તે દરમ્યાન ભરૂચ શહેરના કસક વિસ્તારમાં રહેતા જીવ્યેશ મિસ્ત્રી નામના યુવાને કિશોરીને કટર બતાવી તેનું બાઈક પર અપહરણ કર્યું હતું.

અને બાદમાં તેને ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં લઇ જી તેની સાથે બળજબરી પૂર્વક શારીરીક સંબંધો બાંધ્યા હતા.બાદમાં યુવાન કિશોરીને બાઈક પર બેસાડી અન્ય સ્થળે લઇ જતો હતો તે દરમ્યાન કિશોરી ચાલુ બાઈક પરથી કુદી પડી હતી અને તેના ઘરે પહોચી હતી.

કિશોરીએ તેન પરિવારજનોને સમગ્ર બનાવ અંગેની જાણ કરતા તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.બનાવ અંગે ભરૂચ શહેર એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાતા પોલીસે અપહરણ,બલાત્કાર અને પોસ્કો એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી યુવાન જીવ્યેશ મિસ્ત્રીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: આરોપી, ક્રાઇમ, ગુનો, રેપ, વિદ્યાર્થીની

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन