Home /News /gujarat /

હાર્દિકનું નિવેદનઃઆ પેકેજ નથી, લોલીપોપ છે, આંદોલન ચાલુ રહેશે

અમદાવાદઃ સરકારના રાહત પેકેજ બાદ હાર્દિક પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પેકેજ નથી, લોલીપોપ છે. તેમજ PAASએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃ સરકારના રાહત પેકેજ બાદ હાર્દિક પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પેકેજ નથી, લોલીપોપ છે. તેમજ PAASએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે,પાટીદાર સમાજને લોલીપોપ આપવાનું કામ સરકાર કરી રહી છે.સરકારના રાહત પેકેજની અમારી માગણી હતી જ નહીં. આગામી સમયમાં પણ પાટીદાર અનામત આંદોલન ચાલુ રહેશે અને સભ્યો ,કાર્યકર્તા, આગેવાનોના અભિપ્રાય લેવાશે.
First published:

Tags: અનામત માંગ, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજકારણ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ, સરકાર, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन