Home /News /gujarat /થરાદના અસરગ્રસ્ત 11 ગામોમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સામગ્રી પહોંચાડશે

થરાદના અસરગ્રસ્ત 11 ગામોમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સામગ્રી પહોંચાડશે

પાલનપુરઃબનાસકાંઠા જીલ્લામાં અતીવૃષ્ટીના કારણે અનેક ગામોની હાલત બેહાલ થઈ ગઈ છે. જ્યા અસરગ્રસ્ત લોકોની મદદ માટે જીલ્લાની નેક સંસ્થાઓ દ્વારા રાહત ની કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યારે યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટ સહીત અનેક લોકો સેવા યજ્ઞમાં જોડાયા છે. એટલુજ નહી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા થરાદ તાલુકાના ભારે અસરગ્રસ્ત એવા 11 ગામોને દત્તક લઈ લોકોને ઉગારવાની કામગીરીમાં જોડાયુ છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટના કર્મચારીગણ સાથે મંદિરની યજ્ઞશાળાના બ્રાહ્મણો સહીત અંબાજીના નાગરીકો દ્વારા સરગ્રસ્ત વિસ્તારના લોકોને મદદરૂપ થવાના પ્રયાસો કરી રહ્યા છે. આજે પણ અંબાજીમાં રાહત સામગ્રી મોકલવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અસરગ્રસ્ત લોકો માટે ગરમ ધાબળા,બિસ્કીટ,વાસણો,સીંગચણા,ગોળ,પાણી ના પાઉચ સાથે ટુથપેસ્ટ,બ્રસ,સાબુ જેવી અનેક જીવન જરૂરીયાત વાળી વસ્તુ ની કીટ બનાવી લાખ્ખો રૂપીયાની સામગ્રી મોકલવામાં આવી રહી છે.
First published:

Tags: અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, અસરગ્રસ્ત, પુર, ભારે વરસાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन