રિલાયન્સ ઇન્ડ. લી. દ્વારા જામનગરની જનતા માટે 108 એમ્બ્યુલન્સની ભેટ

જામનગરઃ જામનગરમાં માનવ જીદગી બચાવવા માટે અધતન સાધનોથી સજ્જ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા જામનગરને અર્પણ કરવામાં આવી હતી. જામનગર ના સંસદસભ્ય પુનમબેન માડમ ના હસ્તે ૧૦૮ ઈમરજન્સી સેવાનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

  • News18
  • Last Updated :
  • Share this:
જામનગરઃ જામનગરમાં  માનવ જીદગી બચાવવા માટે  અધતન સાધનોથી સજ્જ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા જામનગરને અર્પણ કરવામાં આવી હતી. જામનગર ના સંસદસભ્ય પુનમબેન માડમ ના હસ્તે  ૧૦૮ ઈમરજન્સી સેવાનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

અગાઉ ગુજરાતમાં સૌ પ્રથમ ૧૦૮ ઈમરજન્સી સેવામાં રિલાયન્સઅે પોતાના રૂ ૨૦ લાખનું યોગદાન આપી ૧૦૮ અધતન સાધનો સજ્જ એમ્બ્યુલસ  આપવામાં આવી હતી. જામનગરમાં રીલાયલન્સ  ઇન્ડસ્ટ્રીઝના ધનરાજ નથવાણીએ  ૧૦૮ ની વિશેષતા અગે સંસદસભ્ય પુનમબેન માડમ અને કલેકટરને માહિતગાર કર્યા હતા.

જામનગરના સંસદસભ્ય પૂનમ માડમના હસ્તે આ ૧૦૮ એમ્બ્યુલન્સની ચાવી પાયલોટ ૧૦૮ને સોપાવવામાં આવી હતી. આ પ્રસગે જામનગર જીલ્લા કલેકટર આર જે માકડિયા, અધિક કલેકટર  ઠકકર  પણ હાજર રહ્યા હતા. જામનગર  જીલ્લા ની જનતા માટે  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ  આ એમ્બ્યુલન્સ  સેવા અનેક માનવ  ને નવી જીદગી  આપવા મદદ  રૂપ બનશે. તેવો આશાવાદ સંસદસભ્ય પૂનમ માડમ એ વ્યક્ત કર્યો હતો.

તો જામનગર જીલ્લા કલેકટર આર. જે માકડિયા તો રિલાયન્સ  ના પગલા ને આવ્કારેલ હતું.  જામનગર જીલ્લા ની જનતા ના જીવન માટે ઝંડી ફરકાવી  લોકો માટે લોકોપર્ણ સંસદસભ્ય પુનમબેન માડમ ,ધનરાજ નથવાણી ,માકડિયા ,ઠક્કર  કરી હતી.
First published: