રિવાનો પહેલો ફોટો જોતા જ મે તેને પસંદ કરી,બહુ જલ્દી લગ્ન કરીશઃરવિન્દ્ર જાડેજા

રાજકોટઃસગાઇ બાદ આજે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મીડિયા સામે જણાવ્યું હતું કે, આજે મારી જીંદગીનો સૌથી ખુશીનો દિવસ છે. જાડેજાએ કહ્યુ હતું કે, અમે બંનેએ નવી ઇનિંગની શરૂઆત કરી છે. રિવાનો પહેલો ફોટો જોતા જ મે તેને પસંદ કરી લીધી હતી. સમય મળતા હુ જલ્દી લગ્ન કરી લઇશ. ક્રિકેટમાં નસીબ ખૂબ જરૂરી હોવાનું પણ રવિન્દ્રએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં જડ્ડુઝ હોટલમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા-રિવાબાની સગાઈ વિધી આજે સંપન્ન થઇ હતી.

જાણવા મળ્યા મુજબ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં રવિન્દ્ર જાડેજાના લગ્ન યોજાશે. પરિવારજનોએ લગ્ન માટે એપ્રિલના પ્રથમ સપ્તાહની પસંદગી કરી છે. જ્યોતિષની સલાહ લીધા બાદ લગ્નની તારીખ નક્કી થશે. એપ્રિલમાં ક્રિકેટની સિઝનના કારણે પ્રથમ સપ્તાહમાં લગ્ન યોજાશે.
રવિન્દ્રની પસંદગીની 35 પ્રકારની વાનગી બનાવાઇ
આજે 10.30 વાગે રીવાબા અને રવિન્દ્ર જાડેજા સગાઇ કરી જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યા છે. ત્યારે સમગ્ર સગાઇના કાર્યક્રનું સંચાલન કરી રહેલા મેનેજર વત્સલે ઈટીવી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રવિન્દ્ર જાડેજાની પસંદગી મુજબ જ 35 પ્રકારની વાનગી બનાવાઇ છે. જેમાં જાડેજાની ફેવરીટ વાનગી દાલમખની તેના કહેવા મુજબ બનાવાઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર