Home /News /gujarat /

રવિન્દ્ર જાડેજા અને રીવાબાની સગાઇની બહાર આવેલી તસવીરો જુઓ

રવિન્દ્ર જાડેજા અને રીવાબાની સગાઇની બહાર આવેલી તસવીરો જુઓ

રાજકોટઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની સગાઈ રાજકોટના સોલંકી પરિવારના દીકરી રીવાબા સાથે આજે થઇ છે.રાજકોટની જડ્ડુઝ હોટલ ખાતે સગાઈનું આયોજન થયું છે.સૌરાષ્ટ્ર કિક્રેટ એસો.નાં સેક્રેટરી જડ્ડુઝ હોટલમાં હાજર છે. ત્યારે સગાઇની તસવીરો પણ બહાર આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની સગાઈ રાજકોટના સોલંકી પરિવારના દીકરી રીવાબા સાથે આજે થઇ છે.રાજકોટની જડ્ડુઝ હોટલ ખાતે સગાઈનું આયોજન થયું છે.સૌરાષ્ટ્ર કિક્રેટ એસો.નાં સેક્રેટરી જડ્ડુઝ હોટલમાં હાજર છે. ત્યારે સગાઇની તસવીરો પણ બહાર આવી છે.

jadeja01

જડ્ડુઝ હોટલમાં આજે રવિન્દ્ર જાડેજા-રિવાબાની શાસ્ત્રોક્ત વિધિથી સગાઈ શરૂ થઇ હતી. રવિન્દ્ર જાડેજા અને રિવાબા સોલંકીએ રિંગ પહેરાવી હતી.

jadeja03

jadeja7

સગાઇના કલાક પહેલા રવિન્દ્ર જાડેજાના સાસરીયા પક્ષે ઈટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં રવિન્દ્રના સાસૂમાં પ્રફૂલાબાએ રવિન્દ્ર સોમ્ય અને સંસ્કારી અને શાંત હોવાનૂ જણાવ્યૂ હતુ.

ravindar jadeja sasriya1

તો આજે જ્યારે સોલંકી અને જાડેજા પરિવારકના આંગણે આનંદનો આવસર હોઈ ત્યારે રિવાબાના પિતાએ પણ ઈટીવી સાથે વાતચીત કરી હતી. ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યૂ હતૂ કે અમારા ઘરની લાડો હવે ઘરમાંથી જશે ત્યારે એખ બાપ તરીકે જરૂર ઘરમાં ખાલિપો અનૂભવાશે.

ravindar jadeja bhavi patni riva

રીવાબાના ભણતર અે ગણતરમાં જેમનો અતૂલ્ય ફાળો રહ્યો છે તેવા રીવાબાના કાકા હરિશ સિંહે પણ ઈટીવી સાથે વાતચીત કરી હતી. સમગ્ર વાતચીતમાં જણાવ્યૂ હતૂ કે રવિન્દ્ર જેવો જમાઈ મળ્વો તે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે.

ઉલ્લેખનીય છે કે,ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાની આજે સગાઈ છે. રાજકોટના રિવાબા સાથે રવિન્દ્ર જાડેજા સગાઇ કરશે.રાજકોટની જડ્ડુસ હોટેલ ખાતે સગાઈનું આયોજન કરાયું છે.જડ્ડુસ હોટેલમાં સવારે 9થી 11 સુધી સગાઈનો કાર્યક્રમ ચાલશે.ક્રિકેટ ચાહકોની ભીડને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 100થી વધુ લોકો રવિન્દ્ર જાડેજાની સગાઈમાં હાજરી આપશે.
First published:

Tags: ક્રિકેટર, ગુજરાત, રવિન્દ્ર જાડેજા, રાજકોટ, સગાઇ, હોટલ

આગામી સમાચાર