Home /News /gujarat /

ક્રિકેટર રવિન્દ્રની લાડલી જાનકી ઘોડીએ વછેરીને આપ્યો જન્મ, લીધી સેલ્ફી

રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને હાલમાં આઇપીએલની ગુજરાત લાયન્સ ટીમમાં ધમાલ મચાવી રહેલા સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની લાડલી ઘોડી જાનકીએ વછેરીને જન્મ આપ્યો છે. રવિન્દ્રએ વછેરી સાથે સેલ્ફી પણ ખેચી છે.ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસમાં વછેરીનો જન્મ થયો છે. જાડેજાએ વારી સાથેની સેલ્ફી તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને હાલમાં આઇપીએલની ગુજરાત લાયન્સ ટીમમાં ધમાલ મચાવી રહેલા સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની લાડલી ઘોડી જાનકીએ વછેરીને જન્મ આપ્યો છે. રવિન્દ્રએ વછેરી સાથે સેલ્ફી પણ ખેચી છે.ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસમાં વછેરીનો જન્મ થયો છે. જાડેજાએ વારી સાથેની સેલ્ફી તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરી છે.

jadeja vacheri01

જાડેજા ઘોડીઓ રાખવાનો શોખીન હોવાથી  જામનગર રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં 6 જેટલા ઘોડા રાખ્યા છે. ફાર્મમાં દરેક ઘોડીના નામ રખાયા છે.જે પૈકીની એક જાનકી નામની ઘોડીએ વછેરીને જન્મ આપ્યો છે. વછેરી સાથે પોતાની સેલ્ફી લઇ  જાડેજાએ શેર કરી છે.
First published:

Tags: ગુજરાત, રવિન્દ્ર જાડેજા

આગામી સમાચાર