Home /News /gujarat /ઉનાના અત્યાચારથી લાગી આવતા રાણપુરમાં વધુ ત્રણ દલિત યુવાને ઝેર પીધુ

ઉનાના અત્યાચારથી લાગી આવતા રાણપુરમાં વધુ ત્રણ દલિત યુવાને ઝેર પીધુ

ભાવનગરઃઉનાના સમઢિયાળા ગામમાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ દલિત સમાજમાં આક્રોશ ફેલાયો છે. આજે બોટાદના રાણપુર ગામે યુવાન દ્વારા ઝેરી દવા પિતા ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રથમ રાણપુર અને બાદમાં પાળીયાદ હોસ્પિટલ યુવાનોને ખસેડવામાં આવ્યા હતા.કુલ ત્રણ યુવાનોએ જેરી દવા પી લેતા ગંભીર પરિસ્થિતિમાં મુકતા ભાવનગર ખસેડવાની ફરજ પડી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    ભાવનગરઃઉનાના સમઢિયાળા ગામમાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ દલિત સમાજમાં આક્રોશ ફેલાયો છે.  આજે બોટાદના રાણપુર ગામે યુવાન દ્વારા ઝેરી દવા પિતા ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રથમ રાણપુર અને બાદમાં પાળીયાદ હોસ્પિટલ યુવાનોને ખસેડવામાં આવ્યા હતા.કુલ ત્રણ યુવાનોએ જેરી દવા પી લેતા ગંભીર પરિસ્થિતિમાં મુકતા ભાવનગર ખસેડવાની ફરજ પડી હતી.

    ભાવનગર ખાતે ત્રણેય યુવાનોને લાવીને સારવારમાં રાખ્યા છે ત્યારે દલિત સમાજના આગેવાનો દોડી આવ્યા હતા.

    રાણપુરના ત્રણ યુવાનો રમેશ મુળજી પરમાર (ઉમર વર્ષ-૧૮), રવિ રમેશ ગેડિયા (ઉમર વર્ષ -૧૮) અને પંકજ ગણપત મકવાણાએ જેરી દવા પી લીધી હતી ઉના કાંડ ના પગલે ત્રણેય યુવાનો ગંભીર થતા ભાવનગર દલિત સમાજના આગેવાનોમાં રોષ વ્યાપી ગયો છે અને દલિત સમાજને વિનંતી કરી છે કે સરકારે થતું હતું તેટલી અંશે પગલા ભરી લીધા છે ત્યારે હવે રાજકરણ નો ભોગ બનીને પોતાના પરિવારનો વિચાર કરીને આ પ્રકારના કોઈ પગલા ભારે નહિ.

    તેમજ ભાવનગરના દલિત આગેવાન હરેશ વાઢેરએ સ્પષ્ટ કર્યું છે કે દવા પીવાના મામલે હવે કોઈ રાજકારણ રમી રહ્યું છે અને યુવાનોના જીવન સાથે ખીલવાડ કરી રહ્યું છે તેથી સમાજ તેના તરફ પ્રેરાય નહિ તેવી વિનંતી કરી છે.
    First published:

    Tags: આપઘાત પ્રયાસ, ઊના દલિત અત્યાચાર, ગુનો, દલિત, રાજકારણ, વિવાદ