રાજકોટમાં ગીરીરાજનો રામ રાગ,પથ્થરો લવાય તેમાં કાંઈ ખોટુ નથી

રાજકોટઃ દેશમાં ફરી તિર્થ ભૂમિ અયોધ્યા રામ મંદિરનો મુ્દ્દો નિર્માણના સંકેતને લઈને છવાયો છે. ત્યારે રાજકોટ આવેલા કેન્દ્રીય રાજ્ય પ્રધાન ગીરીરાજ સિંહે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યુ હતું કે રામ મંદિરના કોર્ટના આદેશમાં પથ્થરોનો ઉલ્લેખ છે નહી તેથી તે ભૂમિમાં પથ્થરો લઈ જવાય તેમાં કંઈ ખોટુ નથી.

- Web18
- Last Updated: December 25, 2015, 1:07 PM IST
રાજકોટઃ દેશમાં ફરી તિર્થ ભૂમિ અયોધ્યા રામ મંદિરનો મુ્દ્દો નિર્માણના સંકેતને લઈને છવાયો છે. ત્યારે રાજકોટ આવેલા કેન્દ્રીય રાજ્ય પ્રધાન ગીરીરાજ સિંહે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યુ હતું કે રામ મંદિરના કોર્ટના આદેશમાં પથ્થરોનો ઉલ્લેખ છે નહી તેથી તે ભૂમિમાં પથ્થરો લઈ જવાય તેમાં કંઈ ખોટુ નથી.
આમ આડકતરી રીતે કેન્દ્રીય રાજ્ય પ્રધાન ગીરીરાજસિંહે રામ મંદિરના નિર્માણનો રાગ ગાયો હતો. બીજી બાજુ ભાજપમાંથી કિર્તી આઝાદને સસપેન્ડ કરવાના મુદ્દે તેમણે ક્હયુ હતુ કે કિર્તી આઝાદને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પક્ષનો છે. બાકી તો દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ ભ્રષ્ટ્રાચારીઓને છાવરી રહ્યા છે. પત્રકારો સાથે વાત ચીત કર્યા બાદ ગીરીરાજ સીંહે ગોંડલ જવા રાવાના થયા હતા.
ફાઇલ તસવીર