Home /News /gujarat /

ઓબીસી સમાજ પાટીદારો સામે યોજશે સવળી દાંડીયાત્રા

ઓબીસી સમાજ પાટીદારો સામે યોજશે સવળી દાંડીયાત્રા

અમદાવાદઃપાટીદારોની અવળી દાંડીયાત્રાના વિરોધમાં ઓબીસી સમાજે સવળી દાંડીયાત્રા કરવાની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે ગુજરાતમાં હિન્દુઓના વિવિધ સમાજો વચ્ચે આંતર વિગ્રહ થવાની પરીસ્થિતિ પેદા થઈ છે. પાટીદારોની યાત્રાને પરવાનગીના આપવાની માંગ સાથે ઓબીસી સમાજે દાંડી આસપાસના 70 ગામોના લોકો એકત્રિત કરી પાટીદારોની યાત્રા સામે જવાનો નિર્ણય લીધો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃપાટીદારોની અવળી દાંડીયાત્રાના વિરોધમાં ઓબીસી સમાજે સવળી દાંડીયાત્રા કરવાની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે ગુજરાતમાં હિન્દુઓના વિવિધ સમાજો વચ્ચે આંતર વિગ્રહ થવાની પરીસ્થિતિ પેદા થઈ છે. પાટીદારોની યાત્રાને પરવાનગીના આપવાની માંગ સાથે ઓબીસી સમાજે દાંડી આસપાસના 70 ગામોના લોકો એકત્રિત કરી પાટીદારોની યાત્રા સામે જવાનો નિર્ણય લીધો છે. પાટીદારોને સમર્થન આપી રહેલા ધારાસભ્યો અને સાંસદોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં માઠા પરીણામો ભોગવવા પડશે, તેમ જણાવતા ઓ બી સી આગેવાને ભાજપને વિપરીત પરીસ્થિતિમાં મુકી દીધું છે. એટલું જ નહીં અોબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર સહિતે બે માસ બાદ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ SC, ST અને OBC સમાજ એકત્રિત થઈ ભાજપ શાસિત સંસ્થાઓમાં ભાજપ વિરૂધ્ધ ઉભા રહેવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ગુનો, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, રાજકારણ, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन