અમદાવાદઃલગ્નમાં યુવતીઓને ડાન્સ કરાવવા બાબતે અથડામણ

અમદાવાદઃઅમદાવાદના રખિયાલ વિસ્તારની મીરાવાડી ચાલી નજીક લગ્નમાં યુવતીઓને ડાન્સ કરાવવા બાબતે અથડામણ થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. અથડામણમાં સામસામે ફાયરિંગ થયાની આશંકા પણ સેવાઇ છે. જો કે, પોલીસ અને FSLએ ફાયરિંગ થયાનો ઈન્કાર કર્યો છે. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
અમદાવાદઃઅમદાવાદના રખિયાલ વિસ્તારની મીરાવાડી ચાલી નજીક લગ્નમાં યુવતીઓને ડાન્સ કરાવવા બાબતે અથડામણ થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. અથડામણમાં સામસામે ફાયરિંગ થયાની આશંકા પણ સેવાઇ છે. જો કે, પોલીસ અને FSLએ ફાયરિંગ થયાનો ઈન્કાર કર્યો છે. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: