રાજપીપળાના ગે રાજકુંવર માન્વેન્દ્રસિંહએ સંગીત જલસાથી મનાવ્યો જન્મ દિવસ

નર્મદા# નર્મદા જિલ્લાના રાજપીપળામાં રજવાડી વારસો આજે પણ જીવંત છે અને અહીના રાજ કુવર માન્વેન્દ્રસિંહ આજે પણ તેમનો જન્મ દિવસે રજવાડી પરંપરાથી તેમના રાજ મહેલમાં જ ઉજવે છે. જોકે, પોતે ગે હોવાનો તેમને હિંમત ભેર ખુલાસો કર્યા બાદ તેમને તેમના માતા પિતાએ તેમના વારસ તરીકે બેદખલ કરવા છતાં તેઓ તેમના જન્મદિનને એક સંગીત જલસા દ્વારા ઉજવે છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નર્મદા# નર્મદા જિલ્લાના રાજપીપળામાં રજવાડી વારસો આજે પણ જીવંત છે અને અહીના રાજકુવર માન્વેન્દ્રસિંહ આજે પણ તેમનો જન્મ દિવસે રજવાડી પરંપરાથી તેમના રાજ મહેલમાં જ ઉજવે છે. જોકે, પોતે ગે હોવાનો હિંમત ભેર ખુલાસો કર્યા બાદ તેમને વારસ તરીકે બેદખલ કરવા છતાં તેઓ તેમના જન્મદિનને એક સંગીત જલસા દ્વારા ઉજવે છે.

Prince Manvendra Sinh

નર્મદા જિલ્લાના રાજવી ઘરાનાના રાજ કુવર માન્વેન્દ્રસિંહજીએ આજથી પાચ વર્ષ પહેલા તેઓ એક ગે છે તેવી જાહેરાત કરી ત્યારે રાજવી પરિવારોમાં હલચલ મચી ગઈ હતી અને રાજપીપળાના આ કુવરને તેમના માતા રૂક્મણીદેવી તથા પિતા રઘુવીરસિંહે રાજવી પરિવાર માંથી બેદખલ પણ કાર્યા હતા. પરંતુ આ સમય દરમિયાન પણ આ કુવર હિંમત હાર્યા ના હતા અને એક લક્ષ્ય નામનું ટ્રસ્ટ બનાવી તેમના જેવા ગે લોકો માટે સમાજ સાથે વધુ ખ્યાતી મળી હતી.

માન્વેન્દ્રસિંહએ ગત 23 સપ્ટેમ્બરએ 50 વર્ષ પૂર્ણ કર્યા છે અને દર વર્ષે આ રાજકુવર તેમના જન્મદિવસની આજુ બાજુના શનિ-રવિવારે એક સંગીત જલસો રાખી નામી અનામી કલાકારોને પ્લેટફોર્મ પૂરૂં પાડે છે.

nmd1

જોકે, આ સંગીત જલસામાં નામી અનામી કલાકારો ભારત માંથી જ નહિ વિદેશમાંથી પણ આવે છે અને સંગીતનો આનંદ પુરા બે દિવસ માટે ઉઠાવે છે. રાજકુમારના પિતા તો સંગીતમાં રૂચી ધરાવતા ના હોવા છતાં આ કાર્યક્રમનો લુપ્ત ઉઠાવે છે.
First published: