જુની નોટો બદલાવવા માટે બેંકોમાં લાંબી કતારો વચ્ચે હંગામાની ઘટનાઓ બની રહી છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રમાં વધુ એક ઘટના બની છે. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે નોટોનું વિતરણ બંધ કરાતાં રોષે ભરાયેલા લોકોએ બેંકના કાચ તોડ્યાની ઘટના સામે આવી છે.

રાજકોટ #જુની નોટો બદલાવવા માટે બેંકોમાં લાંબી કતારો વચ્ચે હંગામાની ઘટનાઓ બની રહી છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રમાં વધુ એક ઘટના બની છે. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે નોટોનું વિતરણ બંધ કરાતાં રોષે ભરાયેલા લોકોએ બેંકના કાચ તોડ્યાની ઘટના સામે આવી છે.
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં સવારથી જ લોકોની ભીડ જામી હતી. એવામાં બપોરે નોટોનું વિતરણ બંધ કરી દેવાતાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો.
ટોળામાંથી પથ્થર ફેંકાતાં બેંકના કાચ તોડ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ આવી પહોંચતાં મામલો વધુ વણસતાં અટક્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર