Home /News /gujarat /

રાહત પેકેજનો અનોખો વિરોધઃરાજકોટમાં લોલિપોપનું વિતરણ કરાયું

રાહત પેકેજનો અનોખો વિરોધઃરાજકોટમાં લોલિપોપનું વિતરણ કરાયું

રાજકોટઃપાસના કાર્યકરો દ્વારા રાજકોટમાં આનંદીબેનના રાહત પેકેજના વિરોધમાં અનોખુ પ્રદર્શન કરાયું હતું. ઈન્દિરા સર્કલ ખાતે રાહત પેકેજના વિરોધમાં લોલિપોપનું વિતરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, હાર્દિક સહિત આંદોલનકારીઓએ ગઇકાલે પેકેજને લોલિપોપ સમાન ગમાવ્યુ હતુ. પાસ કાર્યકરોએ સ્લોગન લખ્યુ હતુ કે લાવી લાવી સરકાર, અનામતને બદલે લોલિપોપ લાવી. ઘટના સ્થળે પોલીસ પહોંચતા પાસ કાર્યકરો વિખેરાયા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
રાજકોટઃપાસના કાર્યકરો દ્વારા રાજકોટમાં આનંદીબેનના રાહત પેકેજના વિરોધમાં અનોખુ પ્રદર્શન કરાયું હતું. ઈન્દિરા સર્કલ ખાતે રાહત પેકેજના વિરોધમાં લોલિપોપનું વિતરણ કરાયું હતું.

rajkot lolipop

ઉલ્લેખનીય છે કે, હાર્દિક સહિત આંદોલનકારીઓએ ગઇકાલે પેકેજને લોલિપોપ સમાન ગમાવ્યુ હતુ.પાસ કાર્યકરોએ સ્લોગન લખ્યુ હતુ કે લાવી લાવી સરકાર, અનામતને બદલે લોલિપોપ લાવી. ઘટના સ્થળે પોલીસ પહોંચતા પાસ કાર્યકરો વિખેરાયા હતા.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, ભાજપ, રાજકારણ, વિરોધ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन