Home /News /gujarat /

રાજકોટઃ...તો એક લાખ પાટીદારો હાર્દિક પટેલનો વિરોધ કરશે

રાજકોટઃઆગામી 18મીએ રાજકોટમાં વન ડે મેચ યોજાવાની છે. જેમાં 18 હજાર પાટીદારો પ્રેક્ષકો તરીકે પહોંચીને આંદોલનને વિશ્વસ્તરે લઇ જવાની તૈયારી કરી ચુક્યા છે. ત્યારે બીજી તરફ પાટીદાર હિતરક્ષક સમિતિના આગેવાનો વિઠ્ઠલભાઈ ધડુક અને ચંદુભાઈ કાકડિયાએ નિવેદનમાં જણાવ્યું છે કે,મેચમાં વિરોધ કરશે તો એક લાખ પાટીદારો હાર્દિકનો વિરોધ કરશે. 'હાર્દિકને સૌરાષ્ટ્રમાં આવવા પર પ્રતિબંધ ફરમાવાશે. જેને લઇને પાટીદારોમાં જ ખળભળાટ મચ્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

saurast pratibad

હાર્દિકે આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે,'પાટીદાર હિતરક્ષક સમિતિ ભાજપના ધારાસભ્યએ બનાવેલી છે.'પાટીદારનો દીકરો ક્યારેય પાટીદારનો વિરોધ ન કરે.રાજકોટની મેચને લઈને તમામ પાટીદારો માટે ડ્રેસકોડ તૈયાર કરાયો છે. ડ્રેસકોડમાં હશે તેમને જ અમારી સાથે ગ્રાઉન્ડમાં પ્રવેશ અપાશે. અમે એક જ બ્લોકમાં બેસી પાટીદારોની તાકાત બતાવીશું. અમારો કોઈ વાંક હશે અને લાઠીચાર્જ કરાશે તો સહન કરીશું. કોઈની તાનાશાહીથી લાઠીચાર્જ થશે તો સહન નહીં કરીએ.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, દેશ વિદેશ, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन