રાજકોટમાં જુગારધામ પર દરોડા,20જુગારીઓ ઝડપાયા

રાજકોટઃરાજકોટમાં ડીજી વિજિલન્સે દરોડા પાડીને 20 જુગારીઓને ઝડપી લીધા હતા. અને 4.40લાખની રોકડ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે મુખ્ય સુત્ર ધાર ફરાર થવામાં સફળ રહ્યો હતો.

  • Web18
  • Last Updated :
  • Share this:
રાજકોટઃરાજકોટમાં ડીજી વિજિલન્સે દરોડા પાડીને 20 જુગારીઓને ઝડપી લીધા હતા. અને 4.40લાખની રોકડ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે મુખ્ય સુત્ર ધાર ફરાર થવામાં સફળ રહ્યો હતો.

બાતમીને આધારે ડીજી વીજિલન્સે H.J.સ્ટીલ સામે હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં દરોડો પાડ્યો હતો. ત્યાથી 4.40 લાખની રોકડ સાથે 20 જુગારીઓ ઝડપાયા હતા. 9.70 લાખની કિંમતના આઠ વાહનો-20 મોબાઈલ જપ્ત કર્યા હતા. જો કે આ મામલે નિષ્ક્રીય રહેલી બી-ડિવિઝન પોલીસ સ્ટાફ સામે પગલાં લેવાય તેવી વકી સેવાઇ રહી છે. ગંજીફો બાટવા અમદાવાદથી એક્સપર્ટને બોલાવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર
First published: