અત્યાચારનો વિરોધઃરાજકોટમાં દલિતોના ધરણા,20હજાર આવેદન સીએમને અપાશે

News18 Gujarati | Pradesh18
Updated: August 1, 2016, 12:37 PM IST
અત્યાચારનો વિરોધઃરાજકોટમાં દલિતોના ધરણા,20હજાર આવેદન સીએમને અપાશે
રાજકોટઃ ઉના દલિત અત્યાચાર મામલે આજથી રાજકોટમાં રાષ્ટ્રીય દલિત મહાસંઘનાં હોદેદારો દ્રારા ચોવીસ કલાકનાં ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે.રાજકોટ સિવીલ હોસ્પિટલ ચોકમાં આવેલા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે દલિત આગેવાન અને પૂર્વ ધારાસભ્યો સિદ્ધાર્થ પરમાર, હમિરભાઇ ધુળા, લાલજીભાઇ સોલંકી, પરબતભાઇ ચાવડાની આગેવાનીમાં દલિત સમાજનાં લોકએ 24 કલાકનાં ઉપવાસ શરૂ કર્યા છે..સિદ્ધાર્થ પરમારે જણાવ્યુ હતું કે, દલિતો પર થયેલા અત્યાચાર મામલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને કમિટી બનાવવાની માંગ કરવામાં આવી હતી.

  • Pradesh18
  • Last Updated: August 1, 2016, 12:37 PM IST
  • Share this:
રાજકોટઃ ઉના દલિત અત્યાચાર મામલે આજથી રાજકોટમાં રાષ્ટ્રીય દલિત મહાસંઘનાં હોદેદારો દ્રારા ચોવીસ કલાકનાં ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે.રાજકોટ સિવીલ હોસ્પિટલ ચોકમાં આવેલા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે દલિત આગેવાન અને પૂર્વ ધારાસભ્યો સિદ્ધાર્થ પરમાર, હમિરભાઇ ધુળા, લાલજીભાઇ સોલંકી, પરબતભાઇ ચાવડાની આગેવાનીમાં દલિત સમાજનાં લોકએ 24 કલાકનાં ઉપવાસ શરૂ કર્યા છે..સિદ્ધાર્થ પરમારે જણાવ્યુ હતું કે, દલિતો પર થયેલા અત્યાચાર મામલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને કમિટી બનાવવાની માંગ કરવામાં આવી હતી.

જોકે એ રજૂઆતને પણ અઠવાડીયું વિતી ગયું હોવા છતાં કોઇ નિર્ણય લેવામાં ન આવતા આ ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે અને આવતીકાલે રાષ્ટ્રીય દલિત મહાસંઘનાં આગેવાનો 20 હજાર આવેદન પત્રો સાથે ફરી એક વખત મુખ્યમંત્રીન
First published: August 1, 2016, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading