રાજકોટઃભૂમિને ત્રાસ અપાતો હતો, ઓડિયો ક્લિપમાં આવ્યું બહાર

રાજકોટઃ રાજકોટમાં 12મા માળેથી પડતું મુકીને આત્મહત્યા કરનાર ભૂમિની પરિવાર સાથેની વાતચીતની એક ઓડિયો ક્લિપ બહાર આવી છે. જેમાં ભૂમિને ટોચર કરતા હોવાનું પણ બહાર આવે છે. તેમજ ભૂમિ સાથે પતિએ પણ તકરાર કરી હોય તેવું ઓડીયોમાં સંભળાય છે. ભૂમિ કહી રહી છે કે, ઉપરવટ જઇને મેં કંઇ કામ કર્યું નથી. બર્થ ડેમાં જવાનું ના પાડી તો પણ ટોર્ચર શું કામ કરો છો.

  • News18
  • Last Updated :
  • Share this:
રાજકોટઃ રાજકોટમાં 12મા માળેથી પડતું મુકીને આત્મહત્યા કરનાર ભૂમિની પરિવાર સાથેની વાતચીતની એક ઓડિયો ક્લિપ બહાર આવી છે. જેમાં ભૂમિને ટોચર કરતા હોવાનું પણ બહાર આવે છે. તેમજ ભૂમિ સાથે પતિએ પણ તકરાર કરી હોય તેવું ઓડીયોમાં સંભળાય છે. ભૂમિ કહી રહી છે કે, ઉપરવટ જઇને મેં કંઇ કામ કર્યું નથી. બર્થ ડેમાં જવાનું ના પાડી તો પણ ટોર્ચર શું કામ કરો છો.

ઉલ્લેખનીય છે કે,રામનગર વિસ્તારમાં રહેતી અને પરિણીત યુવતી ભુમી દિવ્યેશ વાળાએ તાજેતરમાં તેજ વિસ્તારમાં આવેલા રાધે એપાર્ટમેન્ટના 12મા માળ પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો છે.પોલીસને ભૂમિના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં ભૂમિના લગ્નને ત્રણ વર્ષ થયા છે અને તેને સંતાન ના થતા તેને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.પરંતુ ભૂમિના પિતરાઈ ભાઈ દ્વારા પારિવારિક કંકાસ હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે બહાર આવેલા ઓડિયો ક્લિપ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
First published: