રાજકોટઃ રાજકોટ નજીકના જેતપુરમાંથી ઉદ્યોગપતિના પુત્ર દેવનું અપહરણ કરી રૂ.1.5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય સુત્રધાર અશ્વિન વાઘેલાએ પોલીસ સમક્ષ ગુનો કબુલી લીધો છે. પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે. ખંડણીની રકમથી દેવું ચુકવ્યા બાદ સાડીનું કારખાનું ખોલવાની યોજના અપહરણકારોએ ઘડી હતી. આરોપીઓ પાસે લૂંટની ઘટનાનું રી-સ્ટ્રક્ચરિંગ કરાવાશે.

જેતપુરના ઉદ્યોગપતિ રામેશ્વર એક્સપોર્ટના માલિક અને અમરધામ-સુદામાનગરમાં રહેતા અશ્વિનભાઇ વેલજીભાઇ વાઘાણીના પાંચ વર્ષના પુત્ર દેવનું ગત રોજ ઘર બહારથી અપહરણ કરાયું હતું. એક બહાર આવેલા ઓડિયોમાં અપહરણકર્તા હિરેન પરમાર અને અશ્વિન બંને દેવના દાદા પાસે મોટી રકમની માંગણી કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર