Home /News /gujarat /20-21 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

20-21 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં મહત્તમ તાપમાન વધ્યુ છે.ગરમી અને ઉકળાટ વધતા લોકો પરેશાન થઈ રહ્યા છે.જો કે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.જેના કારણે રાજ્યના કેટ્લાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે.અને હજુ પણ 20-21ના રાજ્યના અનેક વિસ્તારમાં સારો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ રાજ્યમાં મહત્તમ તાપમાન વધ્યુ છે.ગરમી અને ઉકળાટ વધતા લોકો પરેશાન થઈ રહ્યા છે.જો કે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.જેના કારણે રાજ્યના કેટ્લાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે.અને હજુ પણ 20-21ના રાજ્યના અનેક વિસ્તારમાં સારો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

વેસ્ટ બંગાળમાં લો પ્રેશર સર્જાયુ છે.જેની અસર રાજ્યના વાતાવરણ પર થશે.અને 20 અને 21 સપ્ટેમ્બરના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.જો કે ગુજરાતમાં સારો વરસાદની ખેડૂતો પણ રાહ જોઈએ રહ્યા છે.

ગ્લોબલ વોર્મિંગની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે.જેના કારણે ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ સામાન્ય રહી છે.રાજ્યમાં અત્યાર સુધીનો 69 ટકા વરસાદ થયો છે.સૌરાષ્ટ્રમાં 71 ટકા વરસાદ થયો છે.કચ્છમાં 123 ટકા વરસાદ,દક્ષિણ ગુજરાતમાં 52 ટકા અને ઉતર ગુજરાતમાં 107 ટકા વરસાદ થયો છે.સૌથી વધુ કચ્છમાં વરસાદ થયો છે.જો કે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો.અને ત્યાર બાદ વરસાદ ખેચાયો છે.જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.જો કે પાછોતરો વરસાદ સારો પડે તો શિયાળુ પાક પણ લઈ શકે.અને રાજ્યમાં ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય.
First published:

Tags: ખેતી, ગરમી, મૌસમ, વરસાદ, હવામાન વિભાગ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन