Home /News /gujarat /

બિબેકના રિપોર્ટનો વિરોધ કરી રેલવે કર્મચારીઓ હોળી કરશે

અમદાવાદઃબિબેટ દેબરાય કમિટીએ આપેલા રિપોર્ટને લઇને વિવાદ સર્જાયો છે. જેનો વિરોધ કરી રેલવે કર્મચારીઓ 25 જૂનના રિપોર્ટની હોળી કરી વિરોધ કરશે.રિપોર્ટમાં રેલવેમાંથી હોસ્પિટલ,સ્કૂલ અને આરપીએફને કાઢી નાખવાનો ઉલ્લેખ કર્યો છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃબિબેટ દેબરાય કમિટીએ આપેલા રિપોર્ટને લઇને વિવાદ સર્જાયો છે. જેનો વિરોધ કરી રેલવે કર્મચારીઓ 25 જૂનના રિપોર્ટની હોળી કરી વિરોધ કરશે.રિપોર્ટમાં રેલવેમાંથી હોસ્પિટલ,સ્કૂલ અને આરપીએફને કાઢી નાખવાનો ઉલ્લેખ કર્યો છે.

જેનો સમગ્ર દેશમાં રેલવે કર્મચારીઓ અને યુનિયમ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.જેને લઈ આજે અમદાવાદમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અને દેબરાય કમિટી વિરુદ્ધ સુત્રોચ્ચા કર્યા હતા.અને સમગ્ર દેશમાં 25 જૂનના રિપોર્ટની હોળી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.તેમજ સરકારે જો દેબરાય કમિટીની રિપોર્ટ લાગુ કરશે તો કર્મચારીઓ હળતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી છે.
First published:

Tags: કર્મચારી, ગુજરાત, દેશ વિદેશ, રિપોર્ટ, રેલવે, વિરોધ, વિવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन