સુરતઃ સુરત જીલ્લાના મહુવા તાલુકાના વાછાવડ ગામેથી રહેણાંક વિસ્તાર
માંથી ૧૦ ફૂટ લાંબો અજગર પકડાતા ભયનો માહોલ સર્જાયો હતો. જોકે
હાલ ચોમાસા ની મોસમ હોય સુરત જીલ્લાના અનેક તાલુકાઓમાં ઝેરી સાપોનો
ઉપદ્રવ વધવા માંડ્યો હોવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.

સુરતઃ સુરત જીલ્લાના મહુવા તાલુકાના વાછાવડ ગામેથી રહેણાંકવિસ્તાર માંથી ૧૦ ફૂટ લાંબો અજગર પકડાતા ભયનો માહોલ સર્જાયો હતો. જોકે હાલ ચોમાસા ની મોસમ હોય સુરત જીલ્લાના અનેક તાલુકાઓમાં ઝેરી સાપોનો ઉપદ્રવ વધવા માંડ્યો હોવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.
ચોમાસાની મોસમ આવે એટલે સુરત જીલ્લાના મહુવા, બારડોલી સહીતના અનેક તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં ઝેરીલા સાપોનો ઉપદ્રવ શરુ થઇ જાય છે. મહુવા તાલુકાના વાચાવાદ ગામે સોમવારે બપોરના સમયએ રહેણાક વિસ્તારમાં ગામના પાદર નજીકથી મોટો અજગર દેખાતા દોડધામ મચી હતી. ત્વરિત બારડોલી ખાતે કાર્યરત ફ્રેન્ડસઓફ એનિમલ ટીમને જાણ કરતા ત્યાં જઈ તપાસ કરી તો ૧૦ ફૂટનો મોટો અજગર હતો. જેને ટીમના સભ્યોએ પકડી લીધો હતો. અને ગ્રામજનોએ રાહત અનુભવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર