મોઢેરા-બહુચરાજીમાં હાર્દિક પટેલ સામે ફરિયાદ,પરવાનગી વગર સભા યોજી

મહેસાણાઃમહેસાણા જિલ્લામાં જીલ્લા અધિક કલેકટર દ્વારા કોઈ પણ જાહેર સભા કે રેલી માટે પરવાનગી નથી અપાઈ રહી. જો કે આ વાત કદાચ હાર્દિકને સમાજમાં નહિ આવતી હોય તેમ ગત રોજ મહેસાણાના બહુચરાજીમાં માં બહુચરના દર્શન કર્યા બાદ શંખલપુરમાં હાર્દિકે સભા સંબોધી હતી.

તો વળી મોઢેરા નજીક વડાવલી ત્રણ રસ્તા નજીક મીટીંગ કરી હતી. જેના પગલે બહુચરાજી અને મોઢેરા બન્ને પોલીસ મથકે હાર્દિક સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોધાવા પામી હતી. જેમાં બહુચરાજી પોલીસ મથકે હાર્દિક સહીત અન્ય ૧૭ જેટલા શખસો અને ૧૫૦ જણાના ટોળા સામે તેમજ મોઢેરામાં હાર્દિક સહીત ૧૬ જેટલા શખસો સામે ફરિયાદ નોધાવા પામી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર