વિદ્યાર્થીઓએ પોકેટમનીમાંથી ગરીબ બાળકોને સહાય કરી મહેકાવી માનવતા

નર્મદાઃ રાજપીપળા સ્વામીનારાયણ સ્કુલના વિદ્યાર્થીઓએ નાની ઉમરે સેવાનું કાર્ય કરી માનવતા મહેકાવી છે અને એક પ્રેરણા રૂપ ઉદાહરણ બન્યા છે. આજના જમાનામાં ગળાકાપ હરીફાઈ થઇ રહી છે. ભાઈ ભાઈનો વેરી બની રહ્યો છે ત્યારે સેવાની તો વાત જ ક્યા છે આજે રાજપીપળા માં ભણતા ધોરણ 9 નાં વિદ્યાર્થીઓ અને વિધાર્થીનીઓ એ પોકેટ મનીમાંથી બચત કરી ધાબળાનું વિતરણ કરી આ બચત માંથી ગરમ ધાબળા જાતે ખરીદી સ્વામીજીના હસ્તે બોરીયા આશ્રમ ખાતે ગરીબ બાળકોને ધાબળા દાન કર્યા અને જીવનનું એક સારું કામ કર્યા નો અનુભવ કર્યો હતો.

  • News18
  • Last Updated :
  • Share this:
નર્મદાઃ રાજપીપળા સ્વામીનારાયણ સ્કુલના વિદ્યાર્થીઓએ નાની ઉમરે સેવાનું કાર્ય કરી માનવતા મહેકાવી છે અને એક પ્રેરણા રૂપ ઉદાહરણ બન્યા છે. આજના જમાનામાં ગળાકાપ હરીફાઈ થઇ રહી છે. ભાઈ ભાઈનો વેરી બની રહ્યો છે ત્યારે સેવાની તો વાત જ ક્યા છે.

poket mani

આજે રાજપીપળા માં ભણતા ધોરણ 9 નાં વિદ્યાર્થીઓ અને વિધાર્થીનીઓ એ પોકેટ મનીમાંથી બચત કરી ધાબળાનું વિતરણ કરી આ બચત માંથી ગરમ ધાબળા જાતે ખરીદી સ્વામીજીના હસ્તે બોરીયા આશ્રમ ખાતે ગરીબ બાળકોને ધાબળા દાન કર્યા અને જીવનનું એક સારું કામ કર્યા નો અનુભવ કર્યો હતો.

રાજપીપળા ખાતે આવેલ સ્વામીનારાયણ સ્કુલ ખાતે એક સંસ્થાના બે ત્રણ યુવાનો આવી કેન્સર પીડિતો માટે દાન આપવાની વાત કરી હતી અને જેમાં આ બાબત ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્પર્શી ગયો અને તેઓએ પોતાના પોકેટ મનીની બચત ને દાનમાં આપવાનું નક્કી કરી પૈસા ભેગા કરતા 10 હજાર જેટલા એક વર્ગે કર્યા અને જેના ધાબળા ખરીદી રાજપીપળા બોરીયા ખાતે આવેલી કન્યા છાત્રાલય માં રહેતી 28 યુવતીઓ અને માંખનેશ્વર મહાદેવ ખાતે રહેતા અન્ય બાળકોને દાન કાર્ય જેમાં પૂ.સ્વામી સિધ્ધેશ્વરસ્વામીજી આગેવાનો ભેગા મળી આ ધાબળા દાન કર્યા હતા.
First published: