Home /News /gujarat /

મન કી બાતમાં PM મોદીએ કહ્યુ- મને ચંદ્રયાન-2થી વિશ્વાસ અને નિર્ભયતાની શીખ મળી

મન કી બાતમાં PM મોદીએ કહ્યુ- મને ચંદ્રયાન-2થી વિશ્વાસ અને નિર્ભયતાની શીખ મળી

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને અનેક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાને ઉઠાવ્યા છે

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને અનેક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાને ઉઠાવ્યા છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળમાં આજે બીજી વાર મન કી વાત કરી. પીએમે મન કી બાત માટે હંમશાની જેમ આ વખતે પણ સૂચનો મંગાવ્યા હતા. વડાપ્રધાન મોદીનો આ 55મો રેડિયો કાર્યક્રમ છે જેના દ્વારા તેઓએ દેશવાસીઓને સંબોધિત કર્યા.

    આ પહેલા ફરી સત્તામાં આવ્યા બાદના પહેલા મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જળ સંરક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ જળ સંરક્ષણ માટે દરેકના સહયોગની અપીલ કરી છે. તેઓએ ફિલ્મ અને મીડિયાથી લઈને રમત અને ધાર્મિક સંગઠનો સુધીને તેને મિશનનું રૂપ આપવાનો આગ્રહ કર્યો.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन