વતનમાં વડાપ્રધાન: PMનું ખાસ સંબોધન

Network18 | News18 Gujarati
Updated: October 8, 2017, 12:55 PM IST
વતનમાં વડાપ્રધાન: PMનું ખાસ સંબોધન
Network18 | News18 Gujarati
Updated: October 8, 2017, 12:55 PM IST
વડનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન. મોદીએ દેશ અને દુનિયા માં વડનગરનું મહત્વ જણાવ્યું,

PM મોદી આજે વતનમાં

ચીનમાં પણ થાય છે વડનગરની ચર્ચા
આપણું વડનગર ઐતિહાસિક સ્થળ

વડાપ્રધાન મોદી થયા ભાવૂક
વડનગરમાં બૌદ્ધ ભિક્ષુકોને આપી શિક્ષા
પહેલાં વડનગર આનંદપૂર નામથી ઓળખાતુ
મિશન ઇન્દ્રધનુષ દેશની ઓળખ બનશે
કોઇપણ બાળક રસીથી વંચિત ન રહે
સભા સ્થળે ગુંજ્યા મોદી-મોદીનાં નારા
હું આ જ માટીમાં મોટો થયો છું
નગરજનને વિશ્વાસ આપુ છુ હું અહીંથી નવી યોજના લઇને જવું છું
હું ગામનાં દિકરા તરીકે CMનો આભાર માનુ છું.

First published: October 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर