PM મોદીની રાખીબહેન કમર શેખે પીએમની પાકિસ્તાન યાત્રાને અભૂતપૂર્વ ગણાવી

અમદાવાદ# નરેન્દ્ર મોદીને છેલ્લા વીસ વર્ષથી રાખડી બાંધતી મુસ્લિમ રાખીબહેન કમર શેખે વડાપ્રધાનની પાકિસ્તાનની મુલાકાતને અભૂતપૂર્વ ગણાવી. નવાઝ શરીફના જન્મદિનની શુભેચ્છા પાઠવવા અફઘાનિસ્તાનથી સીધા પાકિસ્તાન પહોંચેલા નરેન્દ્ર મોદીના આ નિર્ણયને તેમણે અકલ્પનીય ગણાવ્યો.

  • News18
  • Last Updated:December 25, 2015, 22:59 IST
  • Share this:
    અમદાવાદ# નરેન્દ્ર મોદીને છેલ્લા વીસ વર્ષથી રાખડી બાંધતી મુસ્લિમ રાખીબહેન કમર શેખે વડાપ્રધાનની પાકિસ્તાનની મુલાકાતને અભૂતપૂર્વ ગણાવી. નવાઝ શરીફના જન્મદિનની શુભેચ્છા પાઠવવા અફઘાનિસ્તાનથી સીધા પાકિસ્તાન પહોંચેલા નરેન્દ્ર મોદીના આ નિર્ણયને તેમણે અકલ્પનીય ગણાવ્યો.

    પોતે ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરવાની કરેલી દુઆ આ પ્રકારના પગલાથી કબુલ થતી હોય તેમ કમર શેખે જણાવ્યું. સિક્યોરીટીના પ્રોટોકોલ તોડીને ગયેલા નરેન્દ્ર મોદીએ મોટું દિલ રાખ્યું હોવાની લાગણી વ્યક્ત કરી. પોતે પાકિસ્તાનના હોવાની સાથે નવાઝ શરીફ તરફથી આ પ્રકારની પહેલ થવાની આશા વ્યક્ત કરી.

    Published by:News18 Gujarati
    First published:December 25, 2015, 22:59 IST

    ટૉપ ન્યૂઝ