Home /News /gujarat /

પ્રધાનમંત્રી મોદી 3 દિવસનાં ફિલિપિન્સનાં પ્રવાસે, અહીં ટ્રમ્પ સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રી મોદી 3 દિવસનાં ફિલિપિન્સનાં પ્રવાસે, અહીં ટ્રમ્પ સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેનદ્ર મોદી 15મી એસોશિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સની સમિટમાં હાજરી આપવાં પહોંચી ગયા છે. જે 14 નવેમ્બરનાં રોજ મનિલામાં યોજાવાની છે.

પ્રધાનમંત્રી નરેનદ્ર મોદી 15મી એસોશિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સની સમિટમાં હાજરી આપવાં પહોંચી ગયા છે. જે 14 નવેમ્બરનાં રોજ મનિલામાં યોજાવાની છે.

પ્રધાનમંત્રી નરેનદ્ર મોદી 15મી એસોશિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સની સમિટમાં હાજરી આપવાં પહોંચી ગયા છે. જે 14 નવેમ્બરનાં રોજ મનિલામાં યોજાવાની છે. આજે સાંજે સાડા ચાર વાગ્યે પ્રધાનમંત્રી મોદી મનિલા પહોંચી ગયા છે.

રશિયન પ્રધાનમંત્રી અને જાપાનિઝ PM સાથે મોદીએ કરી મુલાકાત

ફિલિપિન્સનાં પ્રમુખ રોડ્રીગો સાથે PM મોદીએ કરી મુલાકાત



પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઇ મુલાકાત મનિલા એશિયન સમીટનો ભાગ બનવા પહોંચેલા મોદી અને ટ્રમ્પ મળતાનીસાથે જ ભેટી પડ્યા

અહીં તેઓ દુનિયાનાં વડાઓ સાથે મુલાકાત કરશે. આ વચ્ચે તેઓએ અમેરિકન પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરી છે. તેમજ તેઓ ફિલિપિન્સમાં રહેતા ભારતિયમૂળનાં લોકો સાથે પણ મલુકાત કરશે. આ ત્રણ દિવસનાં પ્રવાસ દરમિયાન તેઓ મહાવિર ફિલિપાઇન્સ ફાઉન્ડેશન જે એક રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ છે તેની પણ મુલાકાત લેશે.





First published:

Tags: Philippines, પીએમ મોદી

આગામી સમાચાર