દ્વારકામાં PM મોદીએ કર્યુ સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત

Network18 | News18 Gujarati
Updated: October 7, 2017, 1:30 PM IST
દ્વારકામાં PM મોદીએ કર્યુ સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત
Network18 | News18 Gujarati
Updated: October 7, 2017, 1:30 PM IST

PM મોદીનું દ્વારકામાં સંબોધન
જય દ્વારકાધીશ સાથે કરી ભાષણની શરૂઆત
બ્રીજ બનાવવા માટે 100% ખર્ચ કેન્દ્ર સરકાર આપશે
દ્વારકામાં મરીન પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવશે

અમે વિકાસને પ્રાથમિકતા આપી છે
બ્રિજનાં કારણે પ્રવાસનને વેગ મળશે

પ્રવાસનને વેગ આપવાં કનેક્ટીવીટી જરૂરી
PM મોદીનાં હસ્તે ખાત મૃહૂર્ત કરવામાં આવ્યું
દ્વારકામાં હું નવ ચેતના અનુભવુ છું
બ્રિજ હજારો વર્ષો જુના સંબંધોને જોડે છે
દ્વારકાનો આજનો મૂડ કઇંક અલગ છે
GSTમાં રાહતથી દેશમાં 15 દિવસ પહેલાં જ દીવાળીનો માહોલ


નીતિન ગડકરીનું સંબોધન
દ્વારકામાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કર્યું સંબોધન
સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન કરવા જઈ રહ્યા છીએ
PM મોદી તેમની કલ્પના અમારી સામે રાખી હતી
પુલના નિર્માણ બાદ સમયનો બચાવ થશે
બ્રિજની બંને તરફ સોલાર પેનેલ લગાવાશે
સોલાર પેનેલ દ્વારા વિવિધ લાઈટિંગ કરાશે
PM મોદી સિગ્નેચર બ્રિજનું કરશે ખાતમૂહુર્ત
રૂ.982 કરોડના ખર્ચે તૈયાર થશે બ્રિજ
900 કિમીનો હશે કેબલ સ્ટેડ બ્રિજ

CM રૂપાણીનું સંબોધન
દ્વારકામાં CM રૂપાણીનું સંબોધન
ગુજરાતનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે
PM મોદીએ આ સ્વપ્ન જોયું હતું
PMએ ગુજરાતમાં વિકાસની યાત્રા વધારી
GSTમાં રાહત આપવા બદલ PM મોદીનો આભાર
ગુજરાતના વિકાસમાં નરેન્દ્રભાઈ મોદીનું મહત્વનું યોગદાન
રૂ.10 હજાર કરોડના કામોનું ખાતમૂહુર્ત થશે
ગુજરાતમાં નેશનલ હાઇ-વેનું કામ ચાલુ
દરેક વસ્તુનો લાભ ગુજરાતને મળી રહ્યો છે
ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 3.75 કિલોમીટર પુલ 962 કરોડના ખર્ચે નિર્માણ પામશે
પુલનું નામ સિગ્નેચર બ્રિજ રાખવામાં આવ્યું
30 મહિનામાં આ પુલનું કામ પૂર્ણ કરવામાં આવશે
હવે યાત્રાળુઓ બેટ દ્વારકાના દર્શન પોતાનું વાહન લઇ જઇ શકશે
દેશનો પ્રથમ ઝૂલતો આ સિગ્નેચર બ્રિજ બનશે


PM મોદીએ દ્વારકાધીશના કર્યા દર્શન
દ્વારકામાં કાફલો રોકાવી પીએમ મોદી કારમાંથી નીચે ઉતર્યા
ભાજપના કાર્યકર હરિભાઈ આધુનિકને મળ્યા પીએમ મોદી
હરિભાઈ દ્વારકાના ભાજપના ભિષ્મપિતામહ ગણાય છે
મોદી અને હરિભાઈ RSSના જૂના સાથી
હરિભાઈના પત્નીના મોતને લઈને દુ:ખ વ્યક્ત કર્યુ

First published: October 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर