Home /News /gujarat /

ઉત્તરાખંડમાં ગુજરાતી પ્રવાસીઓ સલામત,રાજ્ય સરકારે મેળવી માહિતી

ઉત્તરાખંડમાં ગુજરાતી પ્રવાસીઓ સલામત,રાજ્ય સરકારે મેળવી માહિતી

ગાંધીનગરઃએક તરફ રાજ્યમાં પૂરથી આફત આવી છે ત્યારે બીજી તરફ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે. આ પ્રવાસીઓને લઇને રાજ્ય સરકાર દ્રારા કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરો પાસેથી આ તમામ માહિતી મેળવી અને પ્રવાસીઓની સલામતી માટે પ્રયાસો હાથ ધર્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
ગાંધીનગરઃએક તરફ રાજ્યમાં પૂરથી આફત આવી છે ત્યારે બીજી તરફ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે. આ પ્રવાસીઓને લઇને રાજ્ય સરકાર દ્રારા કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરો પાસેથી આ તમામ માહિતી મેળવી અને પ્રવાસીઓની સલામતી માટે પ્રયાસો હાથ ધર્યા છે. સરકારને હાલ તમામ પ્રવાસીઓ સલામત હોવાની માહિતી મળી છે. રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે અને કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.
First published:

Tags: ઉત્તરાખંડ, ગુજરાત, દેશ વિદેશ, પ્રવાસી, યાત્રાધામ, સરકાર

આગામી સમાચાર