તોફાનમાં શહીદ કોન્સ્ટેબલના પરિવારને પટેલે આપ્યું પેન્શનનું અનુદાન

સુરતઃ સુરતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમની સામે કાયદો અને પરિસ્થીતી જાળવવા જજુમતા શહીદ થયેલા કોન્સેબલ માટે સહાયનો ધોધ વહ્યો છે. મૃતક કોન્સ્ટેબલ દિલીપસિંહ રાઠવાના પરિવારને મદદ કરવા માટે એક સ્વાતંત્ર્ય સેનાનીના પત્ની આગળ આવ્યા છે. તેમના પતિના પેન્શનના રૂપિયા તેઓ શહીદ કોન્સ્ટેબલ દિલીપસિંહ રાઠવાના પરિવારને સહાયમાં આપી આર્થિક રૂપે મદદ થઇને માનવતા દર્શાવી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
સુરતઃ સુરતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમની સામે કાયદો અને પરિસ્થીતી જાળવવા જજુમતા શહીદ થયેલા કોન્સેબલ માટે સહાયનો ધોધ વહ્યો છે. મૃતક કોન્સ્ટેબલ દિલીપસિંહ રાઠવાના પરિવારને મદદ કરવા માટે એક સ્વાતંત્ર્ય સેનાનીના પત્ની આગળ આવ્યા છે. તેમના પતિના પેન્શનના રૂપિયા તેઓ શહીદ કોન્સ્ટેબલ દિલીપસિંહ રાઠવાના પરિવારને સહાયમાં આપી આર્થિક રૂપે મદદ થઇને માનવતા દર્શાવી છે.

ચોક બજાર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દિલીપસિંહ રાઠવાશહીદ થયા છે. મૃતક દિલીપસિંહને નોકરીના ચાર જ વર્ષ થયા હોવાથી સરકારી લાભ મળી શકે તેમ નથી. જેથી સુરત શહેરમાંથી દાતાઓ આગળ આવ્યાં છે. મૃતક સ્વાતંત્ર્ય સેનાની નરોતમભાઈ પટેલની પત્ની ધનુબેન પણ તેના પતિના પેન્શનમાંથી ૨૧ હજારનું દાન આ પરિવારને આપવાના છે.

નરોતમભાઈના અવસાન બાદ તેમના પેન્શનના રૂપિયા વિસ હજાર એકસો ત્રીસ પત્ની ધનુબેન નરોતમભાઈ પટેલને મળતાં હતાં.આ તમામ રૂપિયા તેઓ સામાજિક કાર્યોમાં વાપરતા હતાં. કોન્સ્ટેબલને મદદ કરવા પેન્સનના રૂપિયામાં ઉમેર કરી ૨૧ હજારનો આંકડો કરીને તે અનુદાનમાં આપશે.૧૯૪૨માં ગાંધીજી સાથે સક્રિયપણે આઝાદીના લડવૈયા બનીને નરોત્તમભાઇએ દરેક આંદોલનમાં ભાગ લીધો હતો.
First published: