Home /News /gujarat /

અમદાવાદઃસરસપુર વિસ્તારમાં બે જુથ વચ્ચે પથ્થરમારો

અમદાવાદઃ સરસપુર વિસ્તારમાં સવારે બે જુથ વચ્ચે પથ્થરમારો થતાં મામલો ઉગ્ર બન્યો છે. ઇન્ડિયા બુલ્સ ફ્લેટ પાસે બે જુથ સામસામે આવી ગયા હતા. જેમાં ઝાલમપુરની ચાલીમાં રહેતા લોકોએ હેરાન કરાતા હોવાના આક્ષેપ સાથે પથ્થરમારો કર્યો હતો. ઇન્ડિયાબુલ્સના લોકો દ્વારા ચાલીના લોકોને હેરાન કરવામાં આવતા હતા. શહેર કોટડા પોલીસે પરિસ્થિતિ કાબુમાં લઇને મામલો થાળે પાડયો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

First published:

Tags: અથડામણ, અમદાવાદ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, પથ્થરમારો, હુમલો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन