Home /News /gujarat /

હાર્દિક રાજ્યમાં સાત મહિલા મહાસભા કરશે,આવતી કાલે બાયડમાં

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ હવે મહિલાઓના સહારે આંદોલનને આગળ લઇ જશે. રાજ્યના સાત શહેરોમાં મહિલાઓને મજબુત કરવા માટે મહાસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં એક લાખથી વધુ મહિલાઓ જોડાશે. આવતી કાલે બાયડથી મહિલા મહા સભા કરવાનો પ્રારંભ કરાશે તેમ PAASના કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું હતું.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ હવે મહિલાઓના સહારે આંદોલનને આગળ લઇ જશે. રાજ્યના સાત શહેરોમાં મહિલાઓને મજબુત કરવા માટે મહાસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં એક લાખથી વધુ મહિલાઓ જોડાશે. આવતી કાલે બાયડથી મહિલા મહા સભા કરવાનો પ્રારંભ કરાશે તેમ PAASના કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું હતું.

હાર્દિકે નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રાંતિ રેલી બાદ મહિલાઓનું અપમાન થયું છે. જેથી મહિલાઓને મજબુત કરવા સભાનું આયોજન કરાયું છે.

ફાઇલ તસવીર
First published:

Tags: ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, મહિલા, રાજ્ય સરકાર, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन