સ્વાઇન ફ્લૂથી રક્ષણઃપાટીદારો દ્વારા સદભાવનાના ઉકાળાનું વિતરણ

સુરતઃ સુરતમાં પાટીદારો દ્વારા વરાછારોડ, મીની હીરાબજાર ખાતે સ્વાઇન ફ્લુના ઉકાળાનું વિતરણ કરી સદભાવનાનું વાતાવરણ ઉભુ કરવા પ્રયાસ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, પાટીદારો દ્વારા અનામતની માંગને લઇ ચાલતું આંદોલન હવે વર્ગ વિગ્રહ ન થાય તે માટે સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સદભાવના વાતાવરણ ઉભું કરી અન્ય સમાજના લોકોને સાથે રાખવા પ્રયાસ કરાયો હતો.

સમગ્ર રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની માંગને વધુ ઉગ્ર બનાવવા અને અનામતની માંગ ઓબીસી સમાજ વિરૂધ્ધની નથી તેવો એક સંદેશ આપવા માટે સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.વરાછા રોડ વિસ્તારમાં ઓછામાં ઓછા બે લાખ લોકોને સ્વાઇન ફ્લુના ઉકાળો પીવડાવશે.
અલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે, લોકોના સ્વસ્થ્ય માટે આજથી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સ્વાઇનફ્લુના ઉકાળાનું વિતરણ શરૃ કરવામાં આવ્યુ છે અનામતની માંગનું આંદોલન અહિંસક રહેશે.પાટીદાર સમાજની જવાબદારી, ર્સવ સમાજ માટે કાંઇક કરવાની ફરજ છે.તેના ભાગરૂપે આ કામગીરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર