Home /News /gujarat /

144કન્વિનરોને સાથે નહિં બોલાવાય તો મંત્રણા નહીં થાયઃ હાર્દિક પટેલ

ગાંધીનગરઃસીએમ નિવાસે પાટીદારોના અનામતને લઇને આજે બેઠક છે. ત્યારે 144 કન્વિનરોને સીએમને મળવા દેવાની માંગ કરતા મામલો ગુચવાયો છે. ત્યારે 14 અગ્રણીઓ હાલ સીએમને જો મંત્રણા કરવી હોય તો બહાર આવે તેમ કહેવા ગયા છે. જો કે હાર્દિક પટેલ-લાલજી પટેલ હજુ સર્કિટ હાઉસમાં જ છે. હાર્દિક પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, જો સીએમે મંત્રણા કરવી હોય તો 144 કન્વીનરો સાથે ગાર્ડનમાં મંત્રણા કરવી પડશે. જો સીએમ આ માટે નહીં માને તો મંત્રણા નહી કરીએ તેવી ચિંમકી આપી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

હાર્દિક પટેલ ઇનોવા કાર નંબર 9943માં સીએમ હાઉસ પહોંચ્યા હતા.  કુલ 3 ઈનોવા કારમાં પાટીદાર અગ્રણીઓ સીએમ હાઉસ પહોંચ્યા છે. પાસના સભ્યો સીએમને મળવા પહોંચ્યા છે. ત્યારે તમામ પ્રતિનિધિઓ સાથે વાત કરવા તેઓ સીએમને રજુઆત કરશે. સરકાર તરફથી ફક્ત 21 લોકોને આમંત્રણ મળ્યુ છે. જ્યારે પાસના સભ્યો તમામ 144 કન્વીનરોનો સીએમને મળવાનો આગ્રહ રાખે છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, ભાજપ, રાજકારણ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन