Home /News /gujarat /

કાગવડ ખાતે હાર્દિક પટેલને સભાની મંજૂરી નહીં અપાય!

રાજકોટઃ રાજકોટમાં ગુપ્ત ચિંતન શિબિરમાં હાર્દિક પટેલને ગઇકાલે જાહેરાત કરી હતી કે રાજકોટ અથવા કાગવડમાં 10 લાખ પાટીદારોનું સંમેલન થશે. પાટીદાર અનામતને લઈ આગામી દિવસોમાં સંમેલનનું આયોજન કરાયું હોવાનું પાટીદાર સૂત્રો પાસેથી માહિતી મળી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
રાજકોટઃ રાજકોટમાં ગુપ્ત ચિંતન શિબિરમાં હાર્દિક પટેલને ગઇકાલે જાહેરાત કરી હતી કે રાજકોટ અથવા કાગવડમાં 10 લાખ પાટીદારોનું સંમેલન થશે. પાટીદાર અનામતને લઈ આગામી દિવસોમાં સંમેલનનું આયોજન કરાયું હોવાનું પાટીદાર સૂત્રો પાસેથી માહિતી મળી છે.

જો કે ખોડલધામના ટ્રસ્ટી પરેશ ગજેરાએ ઇટીવી સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે,,કાગવડ ખાતે હાર્દિક પટેલને સભાની મંજૂરી નહીં અપાય.હાર્દિક પટેલ કે PAAS દ્વારા અમારો કોઈ સંપર્ક કરાયો નથી.
First published:

Tags: અનામત માંગ, ખોડલધામ, ગુજરાત, પાટીદાર અનામત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन