Home /News /gujarat /

એક કરોડ પાટીદારોના સહીઓ સાથેના ફોર્મ કેન્દ્રને સોપાશેઃલાલજી પટેલ

મહેસાણાઃપાટીદારો દ્વારા સમગ્ર ગુજરાતમાં છેલ્લા અઢી માસથી અનામતની માંગને લઇને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા શ્રવણો માટે એક હજાર કરોડનું વિશેષ પેકેજ જાહેર કરીને પાટીદારોને મનાવવા પ્રયાસ કરાયો હતો.

  • Web18
  • Last Updated :
મહેસાણાઃપાટીદારો દ્વારા સમગ્ર ગુજરાતમાં છેલ્લા અઢી માસથી અનામતની માંગને લઇને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા શ્રવણો માટે એક હજાર કરોડનું વિશેષ પેકેજ જાહેર કરીને પાટીદારોને મનાવવા પ્રયાસ કરાયો હતો.

જો કે આ પેકેજને પાટીદાર આંદોલનકારીઓએ માત્ર લોલીપોપ હોવાનું જણાવ્યું છે. અને આગામી સમયમાં પણ આંદોલન ચાલુ રહેશે તેવી જાહેરાત પણ કરાઇ છે. ત્યારે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે નીવેદનમાં જણાવ્યું હતું કે, પાટીદાર પરિવારોના ઘરે ઘરે જઇને એક કરોડ આવેદનપત્રમાં સહીઓ કરી અને આ ફોર્મ ઓબીસી પંચ અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડીશું. ગઇકાલે મહેસાણાથી જ ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવાઇ છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, દેશ વિદેશ, નરેન્દ્ર મોદી, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજકારણ, રાજ્ય સરકાર, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन