Home /News /gujarat /

પાટીદારો પોલીસદમનના વિરોધમાં યુએસમાં કરશે કૂચ!

અમદાવાદઃ પાટીદારો ગુજરાતમાં થયેલા પોલીસ દમનના વિરોધમાં યુએસમાં રેલી યોજી વિરોધ કરવાના હોવાનું જાણવા મળ્યું છે. 25મીએ 10 હજાર પાટીદારો યુએનમાં અનામત માગના સમર્થનમાં કૂચ કરશે. અને ગુજરાતમાં થયેલા પોલીસ દમનનો વિરોધ કરશે. પાટીદારોને કૂચ માટે પરવાનગી મળી છે. ન્યૂ યોર્ક સ્થિત યુએન હેડ ક્વાર્ટરથી રેલી નીકળવાની હોવાનું જાણવા મળ્યું છે. રેલીના રૂટ માટે કોઇ જાહેરાત થઇ નથી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

ફાઇલ તસવીર છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, દેશ વિદેશ, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજકારણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन