Home /News /gujarat /

હિંમતનગરમાં પાટીદારોએ કેન્ડલ રેલી યોજી વિરોધ દર્શાવ્યો

સાબરકાંઠા#પાટીદાર અનામતને લઈ હાલ તો સમગ્ર ગુજરાત ભરમાં વિરોધ પ્રદર્શન અને વિવિધ કાર્યક્રમો પાટીદારો દ્વારા આપવામાં આવી રહ્યાં છે, ત્યારે હિંમતનગરના સુરજપુરા ગામમાં પણ આજે મોડી રાત્રે પાટીદારો દ્વારા ગામમાં બેનર લગાવીને રેલી સ્વરૂપે કેન્ડલ રેલી યોજી હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
સાબરકાંઠા#પાટીદાર અનામતને લઈ હાલ તો સમગ્ર ગુજરાત ભરમાં વિરોધ પ્રદર્શન અને વિવિધ કાર્યક્રમો પાટીદારો દ્વારા આપવામાં આવી રહ્યાં છે, ત્યારે હિંમતનગરના સુરજપુરા ગામમાં પણ આજે મોડી રાત્રે પાટીદારો દ્વારા ગામમાં બેનર લગાવીને રેલી સ્વરૂપે કેન્ડલ રેલી યોજી હતી.

જેમાં ગામના પાટીદાર મહિલાઓ થાળી વેલણ વગાડીને અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બેનર લગાવીને પણ વિરોધ દર્શાવ્યો હતો કે, ચૂંટણી પ્રચાર માટે કોઈ નેતા આ ગામમાં પ્રવેશવું નહીં.
First published:

Tags: અનામત માંગ, ગામ, ચૂંટણી`, નહીં, નેતા, પાટીદાર રેલી, પ્રચાર, પ્રદર્શન, પ્રવેશ, રાજ્ય સરકાર, વિરોધ, હિંમતનગર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन