મોરબીઃ પાટીદાર અનામત મુદ્દે રાત્રે 9 વાગ્યે સૌરાષ્ટ્ર-કચ્છના પાટીદારો અગાશી પર ચડી થાળી-ઝાલર વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. મોરબીના રવાપર ગામ નજીક ૫૦૦ થી વધુ મહિલાઓ ,પુરુષોઅને યુવાનો તથા બાળકોએ થાળી વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

મોરબીઃ પાટીદાર અનામત મુદ્દે રાત્રે 9 વાગ્યે સૌરાષ્ટ્ર-કચ્છના પાટીદારો અગાશી પર ચડી થાળી-ઝાલર વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. મોરબીના રવાપર ગામ નજીક ૫૦૦ થી વધુ મહિલાઓ ,પુરુષો
અને યુવાનો તથા બાળકોએ થાળી વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
થાળીને વગાડીને રણકાર કર્યો હતો અને અનામત અમારો હક છે તે મેળવીને જ જંપીશું તેવો હુકાર પાટીદાર મહિલાઓએ કર્યો હતો તો પાટીદાર મહિલાઓએ નેતાઓ પ્રત્યે રોષ વ્યક્ત કરીને તેના રાજીનામાં સુધીની માંગ કરીને અનામત આંદોલનને ટેકો આપે તેવી અપીલ કરી હતી.
હળવદમાં ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા રદ કરાઇ
મોરબીઃ હળવદમાં ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા પાટીદારોના વિરોધને પગલે રદ કરાઈ હતી. મોરબીથી ભાજપી આગેવાનો હળવદ પહોંચ્યા હતા. જામનગર જિલ્લાના જોડીયા મથકે પણ સેન્સ લેવા આવેલા ભાજપના નિરીક્ષકો સામે પાટીદારોએ દેખાવો કર્યા હતા. અમરેલીમાં પણ વિરોધ કરાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર