Home /News /gujarat /

હાઇકોર્ટ બહાર એકઠા થયેલા પાટીદારોની વીડિયોગ્રાફી કરી નંબર લેવાયા

અમદાવાદઃ હાઇકોર્ટમાં આજે હાર્દિક પટેલ હાજર થવાનો હતો જેને લઇને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ગત રાતથી જ 144ની કલમ લગાવી દેવાઇ હતી. જો કે આ જાહેરનામાનો અમલ માત્ર કાગળ પર જ રહ્યો હતો. હાઇકોર્ટ પાસે પાટીદારોના ટોળા એકઠા થયા હતા. અને જય સરદાર, જય પાટીદારના નારા લગાવતા જોવા મળ્યા હતા.જાહેરનામું જારી કરાયું હોવા છતાં પાટીદારોના ટોળા એકઠા થયા હતા. પોલીસ ડ્રોન દ્વારા નિરીક્ષણ હાથ ધર્યું હતું.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

હેબિયસ કોર્પસ મામલે હાર્દિક પટેલ હાઈકોર્ટમાં હાજર રહ્યો હતો. ત્યારે હાઈકોર્ટની આસપાસ પાટીદારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પોલીસ દ્વારા પાટીદારોના નામ અને સંપર્ક નંબર નોંધાયા હતા.પોલીસ દ્વારા એકઠા થયેલા પાટીદારોની વીડિયોગ્રાફી પણ કરાઈ હતી.
First published:

Tags: અનામત માંગ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन