Home /News /gujarat /

પાટીદાર આંદોલનઃચલણી નોટો પર આરક્ષણ હટાવો, રાષ્ટ્ર બચાવોના સિક્કા માર્યા

સુરતઃપાટીદાર અનામત આંદોલનમાં રોજે રોજ અવનવી રીતે વિરોધનો સૂર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.અનામત આંદોલન આગળ ધપાવવા પાટીદારોનો નવો કિમિયો બહાર આવ્યો છે. જેમાં ચલણી નોટો પર સિક્કા મારી આંદોલન આગળ ધપાવ્યું છે. ચલણી નોટો પર 'આરક્ષણ હટાવો, રાષ્ટ્ર બચાવો'નો સિક્કા મારી વરાછા, રાંદેર, અડાજણ વિસ્તારમાં નોટો ફરતી કરાઇ છે. પાટીદારોએ 500,100 અને 50ના દરની ચલણી નોટો ફરતી કરી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

સુરતના પાટીદારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે,ચલણી નોટ પર સિક્કા મારવા એ કાનૂનનો ભંગ છે. પરંતુ સરકાર અમારી દરેક હિલચાલને ડામી દે છે. રેલી, સભાની મંજૂરી નથી આપતી. વિરોધ દર્શાવવા જઈએ તો સીધા જ જેલભેગા કરી દે છે. જેથી આંદોલનને જીવંત રાખવા આ પગલું ભર્યું છે.
ઓડિસાને 42 યુવતિઓ પાટીદાર સાથે લગ્નગ્રંથિએ જોડાશે

સુરતઃ સુરતમાં પાટીદાર યુવાનોની સંખ્યાની સામે યુવતીઓની સંખ્યા ઓછી હોય, જેને લઇને આજરોજ ઓરિસ્સાની પાટીદાર યુવતીઓનો સુરતખાતે પસંદગી મેળો રાખવામાં આવ્યો હતો. જેમા 42 ઓરિસ્સાવાસી યુવતીઓએ પાટીદાર યુવાનની પસંદગી કરી હતી.42 જેટલી ઓરિસ્સાવાસી યુવતીઓની પસંદગી બાદ 16મી ઓકટોબરના રોજ પાટીદાર સમાજ હોલમાં લગ્નનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. વર્ષ 2013માં 7 અને 2014માં 21 જેટલી ઓરિસ્સાવાસી યુવતીઓએ સુરતના પાટીદાર યુવાનો સાથે પ્રભુતામાં પગલા માંડયા હતા.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, ગુનો, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજકારણ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन