Home /News /gujarat /

પાટીદાર આંદોલનમાં શહીદને રૂ.1 કરોડની વ્યક્તિ દિઠ સહાય અપાશે

ભાવનગર: ગુજરાતમાં છેલ્લા 3 માસથી પાટીદારો દ્વારા અનામતની માંગને લઇને આંદોલન ચલાવાઇ રહ્યું છે. ત્યારે 25મી બાદ ફાટી નીકળેલા તોફાનોમાં શહીદ થયેલા પાટીદારના દરેક યુવાનના પરિવારને રૂ.1-1 કરોડની સહાય નવા રચાયેલા સમસ્ત પાટીદાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવનાર છે. આ સહાય અત્યાર સુધીની વ્યક્તિ દીઠ મોટી સહાય છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
ભાવનગર: ગુજરાતમાં છેલ્લા 3 માસથી પાટીદારો દ્વારા અનામતની માંગને લઇને આંદોલન ચલાવાઇ રહ્યું છે. ત્યારે 25મી બાદ ફાટી નીકળેલા તોફાનોમાં શહીદ થયેલા પાટીદારના દરેક યુવાનના પરિવારને રૂ.1-1 કરોડની સહાય નવા રચાયેલા સમસ્ત પાટીદાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવનાર છે. આ સહાય અત્યાર સુધીની વ્યક્તિ દીઠ મોટી સહાય છે.

ભાવનગરમાં પાટીદાર મૃતકોને શ્રદ્ધાજલિ આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો.આંદોલનમાં શહીદ થયેલા 9નવ મૃતકોના પરિવારજનોને  સહાય આપવા માટે રૂ.9 કરોડ એકત્રિત કરાયા હતા. ગુજરાતભરના પાટીદાર તબીબોના રચાયેલા સમસ્ત પાટીદાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટની મળેલી પ્રથમ બેઠકમાં લેવાયો હતો અને તેની જાહેરાત આજે આ ડાયરામાં કરવામાં આવી હતી.

ફાઇલ તસવીર
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, ડોક્ટર, પાટીદાર અનામત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, રાજકારણ, શહીદ, સહાય

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन