પાટીદાર મહિલાઓનો આક્રોશ જોઇ મંત્રી ગભરાયા, કાર્યક્રમમાં ન ગયા

પાટણઃ છેલા બે મહિનાથી અનામત માટે પાટીદારોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટીદાર મહિલાઓ દ્વારા કાર્યક્રમમાં આવતા મંત્રીઓ અને નેતાઓને થાળીઓ વગાડીને વિરોધ કરાતો હતો. પાટણ યનિના કાર્યક્રમમાં આજે એક પણ મંત્રી પાટીદાર મહિલાઓના આક્રોશને જોઇને ફરક્યા ન હતા.

પાટણ યુનિ.નો યુવા મહોત્સવમાં આજે ઉદઘાટક તરીકે પ્રધાન વસુબહેન ત્રીવેદી, અતિથિ વિશેષ તરીકે પ્રધાન શંકરભાઇ પહોંચવાના હતા. સમગ્ર પંથકને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. છતાં અહીં પાટીદાર મહિલાઓ થાળીઓ લઇને વિરોધ કરવા પહોંચી હતી. જેને લઇને કાર્યક્રમમાં એક પણ મંત્રી કે નેતા ફરક્યા ન હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર