પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુરમાં ગઇકાલે મધરાતે ભૂકંપનો આંચકો આવતા અફરા તફરી મચી હતી. જો કે તિવ્રતા ઓછી હોવાથી નુકશાન થવા પામ્યું ન હતું. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 26 કિમી દૂર વીરમપુર વિસ્તારમાં નોધાયું છે. તેમ જ ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 રિક્ટર સ્કેલ પર નોધાઇ હતી.

First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર