Home /News /gujarat /કચ્છમાં દરિયાઈ સીમામાંથી પાકિસ્તાની બોટ બિનવારસી મળતા તપાસ શરૂ
કચ્છમાં દરિયાઈ સીમામાંથી પાકિસ્તાની બોટ બિનવારસી મળતા તપાસ શરૂ
ભૂજઃ કચ્છમાં આંતરરાષ્ટ્રીય દરિયાઇ સિમામાંથી પાકિસ્તાની બોટ ઝડપાતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કચ્છમાં દરિયાઈ સીમામાંથી પાકિસ્તાની બોટ બિનવારસી મળી આવી છે.માછીમારોની બોટ હોવાનું પ્રાથમિક અનુમાન છે. BSFએ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઇ પર આતંકી હુમલામાં અગાઉ દરિયાઇ સીમાનો ઉપયોગ કરાયો હતો. અજમલ કસાબ સહિત આતંકીઓ દરિયાઇ સીમાથી પ્રવેશ્યા હતા જેને લઇને હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઇ સીમા પર સઘન બંદોબસ્ત ગોઠવાયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર